• info@leelavatinaturecure.com
  • 099785 61453, 63587 61453

Leelavati Naturecure & Yoga Research Center Testimonials

Relax your body & soul

Visitor's Reviews:

  • આજ રોજ આ લીલાવતી નેચરક્યોર & યોગ રિસર્ચ સેન્ટરની મુલાકાત લઈ અનહદ આનંદની અનુભૂતિ થઈ કુદરત સાથે જ રહેવાના આનંદ સાથે સ્વસ્થ જીવનની સાથે નું જીવન જીવી શકાય આવી આ કેન્દ્ર ની સવલતો ઘણી જ અમુલ્ય છે ડૉક્ટર ની સુંદર સમજાવવાની અને જીવન સરળ રીતે જીવનનું આયોજન પદ્ધતિ અતિ મહત્વની છે હું આ કેન્દ્રથી ખુબજ પ્રભાવિત છું અને આ માટે અહી આવવાની જે પ્રેરણા મળી અને એની કાર્યપદ્ધતિમાં વિશ્વાશથી જોડાવા માંગુ છું કેન્દ્રને ખુબ જ સફળતા મળે અને વ્યક્તિ વિશ્વ સ્વસ્થ બને એની શુભકામના સાથે...
    તા. 23/2/19, મૃણાલ જૈન - ( નિવૃત આચાર્ય )

  • આજ રોજ અમો એ ફેમિલી સાથે આ લીલાવતી નેચરક્યોર & યોગ રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી અહીના સ્ટાફ દ્વારા અમોને તમામ વિશેષ રૂપે સમજણ આપી આ સેન્ટર ના દર્શન કરાવ્યા અમો તો આજે ખરેખર ધન્ય થઈ ગયા આપણાં વિસ્તારમાં આવા સેન્ટરની કયારેય કલ્પના જ કરી ન હતી પરંતુ અહી તો એટલી બધી કાળજી પૂર્વકની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે અમો એ કદી વિચારેલ જ નહીં તમામ લોકો માટે આ સેન્ટર એક વિશેષ ચિકિત્સા જ નહીં બલ્કે જીવન ઉજાગર કરવા માટે નું દ્વાર છે
    તા. 23/2/19, અશોક મોદી – જેટકો જામનગર

  • Everything is Fantastic. We Loved seeing it. We looking Forward for Therapies, prices are reasonable, Staff are Friendly, We enjoyed everything is just awesome No Words to describe Each Machine / Therapy is Amazing.
    Dt. 11/5/19, Ashok Jakhariya - Mumbai

  • Really Very nice peaceful place worth to have nature cure at this scared and natural atmosphere good communication and polite staff will regards
    Dt. 15/7/19, Dr. Ashwin Chitalia

PATIENT’S REVIEWS

  • The place & Naturopathy food was very good. Treatment experience was very nice. Therapists approach towards us was good. We enjoyed delicious diet with juices.
    Dt. 6/7/19, Pooja Modha

  • I have stayed for seven days for body pain. I had very satisfactory and enjoyable stay. The staff people here are very cordial and helpful. If have opportunity, I will visit again.
    Dt. 19/7/19, Harsukh M. Mehta – Mumbai (Dhrol)

  • લીલાવતી નેચરક્યોર & યોગ રિસર્ચ સેન્ટરમાં અમને ખુબજ health wise & Relaxation માં લાભ થયો અહિયાની ટ્રીટમેન્ટ અને બધા સાધનો ખૂબ જ Latest છે અને staff ખુબજ helpful વ્યવસ્થિત છે ફૂડ પણ સ્વાદિષ્ટ છે રહેવા માટેના રૂમ્સ પણ સુંદર છે બીજીવાર આવવાનું મન થાય એવી જગ્યા છે. અમે અહિયાં બીજીવાર આવવાનું નક્કી કરી લીધું છે
    તા. 20/7/19, અનીતા નાગડા – મુંબઈ

  • લીલાવતી નેચરક્યોર & યોગ રિસર્ચ સેન્ટર ખુબજ સરસ બનાવ્યું છે. થેરાપીના સાધનો પણ આધુનિક છે. અમે સાત દિવસ સુધી થેરાપી લીધી અમને ઘણું સારું લાગ્યું મારા પતિ શાંતિલાલ ભાઈ ગડા જયારે અહિયાં આવ્યા ત્યારે વોકર થી બધી જગ્યાએ ચાલીને જતાં હતા અને આ સાત દિવસ થેરાપી લીધા પછી મારા પતિ વોકર વગર બધી જગ્યાએ ચાલીને જઈ શકે છે થેરાપી ની દૃષ્ટિએ આ સેન્ટર ખુબજ સારું છે સ્ટાફ પણ ખુબજ સારો અને હેલ્પફૂલ છે ચોખ્ખાઈ પણ સારી અને રૂમો પણ સ્વચ્છ છે.
    તા. 18/7/19, શાંતાબેન ગડા – મુંબઈ